મોરબી : અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. ત્યારે મોરબી બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.