મોરબી : જેતપર (મચ્છુ) ગામના પૂર્વ સરપંચ અને હાલ ઉપસરપંચ તરીકે સેવા આપતા મનસુખભાઈ હિરજીભાઈ અમૃતિયા (ઉં.વ. 73) તે લક્ષ્મણભાઈ તથા શાંતિલાલભાઈના ભાઈનું તારીખ 12-6-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-06-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવ મંદિર, જેતપર (મચ્છુ) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.