મોરબી, હળવદ અને ટંકારામાં જેસીબી સહિતની હેવી મશીનરી વડે ઝડપી અને એકદમ વ્યાજબી ભાવે કામ કરી અપાશે : જુના લોખંડ, એન્ગલ, ગડર, પાઇપ તથા સિમેન્ટના પતરાની લે-વેચની સેવા પણ મળશે : કોઈ પણ પ્રકારનો ભંગાર પણ લેવામાં આવશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : : મકાન, ફેકટરીના શેડ કે પાણીના ટાંકા પાડવા છે ? તો જય ગણેશ ડીમોલીશનનો આજે સંપર્ક કરો. જય ગણેશ ડીમોલીશન જેસીબી સહિતની હેવી મશીનરી વડે મકાન તથા ફેકટરીના શેડ તેમજ આરસીસી બીમ કોલમ તોડવાનું કામ એકદમ ઝડપી અને વ્યાજબી કિંમતે કરી આપશે. મોરબી, હળવદ અને ટંકારામાં આ સર્વિસ મળશે. આ સાથે અહીંથી કોઈ પણ પ્રકારના જુના લોખંડ, એન્ગલ, ગડર, પાઇપ તથા સિમેન્ટના પતરા વ્યાજબી ભાવે લેવા કે વેચવામાં પણ આવે છે. ઉપરાંત તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો ભંગાર સારી કિંમત આપીને લેવામાં આવશે.તો નંબર સેવ કરી લ્યો, જેથી જરૂર પડ્યે કામ લાગે. જય ગણેશ ડીમોલીશનજસમતભાઈ98791 48175જેમલભાઈ 9913375876