6000, 4000 અને 2500 સ્કે.ફૂટના શેડ, જરૂરિયાત મુજબ સાઈઝમાં વધઘટ પણ કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક પ્રાઈમ લોકેશનમાં નવા પતરાવાળા 3 શેડ ભાડે આપવાના છે. ભાડું એકદમ વ્યાજબી છે. 6000, 4000 અને 2500 સ્કે.ફૂટના શેડ છે. તેમાં પણ જરૂરીયાત મુજબ સાઈઝ વધઘટ કરી અપાશે. અહીં 3 ફેઝ વીજ કનેક્શન અને પાણીનો બોર સહિતની સુવિધા છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા જણાવાયુ છે.સિરામિક પ્લાઝાની પાછળ, લખધીરપુર રોડના ખૂણે8એ નેશનલ હાઇવેમો.નં. 98252 18404