મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના રેલવે ફાટક નજીકથી માળીયા મિયાણા પોલીસે આરોપી નવઘણ ભીમાભાઈ સનુરા રહે.જુના ઘાટીલા ગામ વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.