મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર જીત ઇલેક્ટ્રિક પાસેથી આરોપી સાહિલ ફિરોઝભાઈ પીલુંડીયા ઉ.30 રહે.વાવડી રોડ, ક્રિષ્ના પાર્ક વાળાને ટીચર્સ સ્કોચ વ્હીસ્કીની 2 બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.