મોરબી : ટંકારાના જબલપુર ગામના યુવા ક્રિકેટર કવિન્શ પાડલીયાની સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગમાં પસંદગી થઈ છે. હાલ તે ગોહિલવાડ ટાઈટન્સ ટીમમાં રમી રહ્યો છે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં તેને અદ્ભૂત દેખાવ કરી સમગ્ર ટંકારા પંથકનું ગૌરવ વધાર્યું છે.