મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત મોનલ લેમીનેટ પ્રા.લિ.માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (M)અભ્યાસ : ગ્રેજ્યુએટ● બીલિંગ એક્ઝિક્યુટિવ -2 (M)અભ્યાસ : ગ્રેજ્યુએટ● ઇન્વેન્ટરી એક્ઝિક્યુટિવ -2 (F)અભ્યાસ : ગ્રેજ્યુએટ● ઇન્વેન્ટરી સુપરવાઈઝર -1 (M)અભ્યાસ : 12 પાસમોનલ લેમીનેટ પ્રા.લિ. સર્વે નબ.768/1, સુપરસ્ટાર સિરામિક પાસે, 8એ નેશનલ હાઇવે, લખધીરપુર રોડ, મોરબીમોબાઈલ :97127 23232 ઇમેઇલ : Info@beladorlaminate.com