મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સેનેટરીવેરનું ઉત્પાદન કરતા હોમ ડેકોર સેનેટરીમાં સેલ્સ & માર્કેટિંગની 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ડોમેસ્ટિક & સેલ્સ & માર્કેટિંગ : 3(M)અનુભવ : 2 વર્ષ (સિરામિક ક્ષેત્ર)હોમ ડેકોર સેનેટરી8-એ નેશનલ હાઇવેશોભેશ્વર રોડ, મોરબીધ્રુવભાઈમો.99789 30421(માત્ર રિઝ્યુમ વોટ્સએપ કરવું, કોલ ન કરવો)