મોરબી : મોરબી નિવાસી દીપ ધરમશીભાઈ વિડજા (ઉં.વ. 26) તે શ્વેતાબેન વિમલકુમાર અઘારાના ભાઈ, વિમલકુમાર અઘારાના સાળાનું તારીખ 9-6-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે.