હળવદ : માળીયા મિયાણા - અમદાવાદ હાઇવે ઉપર હળવદ શહેરની મોરબી ચોકડી ખાતેથી સ્થાનિક પોલોસે મૂળ ઝારખંડના વતની અને હાલમાં હળવદ મોરબી ચોકડી નજીક રહેતા આરોપી મુકેશ પ્રયાગભાઈ તુરીને કિંગ ફિસર બ્રાન્ડ બિયરના ચાર ટીન કિંમત રૂપિયા 880 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.