મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.● સેલ્સ એક્ઝિક્યુટિવ -3 (M)● સેલ્સ એક્ઝિક્યુટિવ -1 (F)● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2(M)● બીલિંગ એક્ઝિક્યુટિવ- 1(M)જય ગણેશ હીરોભક્તિનગર સર્કલ પાસેશનાળા બાયપાસ, મોરબીમો.નં.9601293091(કોલ ન કરવો, માત્ર વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવું)