રૂ.300ની મોબાઈલ એસેસરીઝ ઉપર રૂ.50થી 5000નું કેશ પ્રાઈઝ, નવા અથવા જુના મોબાઇલની ખરીદી ઉપર રૂ.500થી 5000નું કેશ પ્રાઈઝ : કેશ પ્રાઇઝની સાથે વોચ, બડ્સ, નેકબેન્ડ પણ જીતી શકાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને નવા-જુના મોબાઈલ કે એસેસરીઝ ખરીદવી છે. તો વર્લ્ડવાઇડ મોબાઈલમાં પધારજો. કારણકે અહીં સ્ક્રેચ & વિનની ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. જેમાં આપને મળશે ફાયદા હી ફાયદા.મોરબીના શનાળા રોડ ઉપર ગાંધી ચોકમાં પૂજારા ટેલિકોમની બાજુમાં વર્લ્ડવાઇડ મોબાઈલ કાર્યરત છે. અહીં તમામ કંપનીના નવા મોબાઈલ મળે છે. સાથે એકદમ નવા જેવી કન્ડિશનમાં જુના મોબાઈલ પણ મળે છે. ઉપરાંત તમામ પ્રકારની એસેસરીઝની પણ વિશાળ રેન્જ જોવા મળશે. હાલ અહીં ખાસ સ્ક્રેચ & વિનની ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.300ની મોબાઈલ એસેસરીઝની ખરીદી પર મળશે એક સ્ક્રેચ કુપન, જેમાં રૂ.50થી લઈને રૂ.5,000 કેશ જીતી શકો છો તેમજ વોચ, બડ્સ, નેકબેન્ડ પણ મળી શકે છે. આ સાથે નવા અથવા જૂના મોબાઈલની ખરીદીમાં પણ મળશે એક સ્ક્રેચ કુપન, જેમાં પણ રૂ.500થી લઈને રૂ.5,000 કેશ જીતી શકો છો તેમજ વોચ, બડ્સ, નેકબેન્ડ પણ જીતવાની તક મળશે.આ ઓફરનો લાભ એને જ મળશે જેમને વર્લ્ડવાઇડ મોબાઈલના ઇન્સ્ટાગ્રામ પેજ Worldwide_Morbi ને ફોલો કર્યું હશેવર્લ્ડવાઇડ મોબાઈલપૂજારા ટેલિકોમની બાજુમાં,ગાંધી ચોક, શનાળા રોડ, મોરબીમો.નં. 98989 99272