મોરબી : મોરબી નિવાસી પીતાંબરભાઈ પ્રેમજીભાઈ કાવર (ઉ.વ.58)નું તા. 8-6-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.12-6-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.