મોરબી : મોરબી તાલુકાના આમરણ બેલા ગામે ગઈકાલે મોડી સાંજે રહેમતબેન મામદભાઈ જામ ઉ.57 નામના મહિલા ઉપર દીવાલ ધસી પડતા ગંભીર ઇજાઓ પહોંચવાથી રહેમતબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.