મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં સીટી સિરામિક કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા સદરેઆલમ ઉર્ફે મુલચંદ મહમદતૈયબ શેખ ઉ.38 નામના યુવાનનું બીમારી સબબ મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.