મોરબી : મોરબી નિવાસી ખીમજીભાઈ ભવાનભાઈ ડાભી તેઓ (ધીરજ કિરાણા સ્ટોર) ધીરજભાઈના પિતાનું તા. 6-6-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું સુવારુ તા. 8-6-2025ને રવિવારના રોજ સવારે 9 કલાકે તેમજ બેસણું સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ વિદ્યાલય સામે રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. મો. નં. 9825877724