મોરબી : મોરબીના કાન્તીપુર ગામના સાથ સહકારથી તારીખ 6-6-2025 ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે બજરંગ ભવાઈ મંડળ કુંભારીયા દ્વારા ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવાઈ નિહાળવા પધારવા હિંમતભાઈ વ્યાસ તથા દિનેશભાઈ વ્યાસ દ્વારા ભવાઈ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોબાઈલ નં. 9723422513