મોરબી : મિશન નવ ભારત ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ તરીકે અમુલભાઈ જોષીની નિમણૂક કરવામાં આવી છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અમુલભાઈ જોષીની વરણી થતાં તેઓને ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન નવ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.