મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી નજીક આજે સાંજના અરસામાં એક કન્ટેનર પાછળ રીક્ષા ભટકાઈ હતી. જેને લઈને રિક્ષાચાલક કન્ટેનર પાછળ દોડતા કન્ટેનરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કન્ટેનર ગટરમાં ફસાઈ ગયુ હતું. બાદમાં ક્રેનની મદદ લેવાઈ હતી.