મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ સિરામિક કંપની કેરા વિટ્રીફાઇડ એલએલપીમાં એક્સપોર્ટને લગતી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● એક્સપોર્ટ માર્કેટિંગ અનુભવ : 5 વર્ષ● એક્સપોર્ટ ડોક્યુમેન્ટસ અનુભવ : 3 વર્ષ● એક્સપોર્ટ લીગલ/એકાઉન્ટિંગ અનુભવ : 3 વર્ષ(નોંધ : અહીં દર્શાવ્યા પ્રમાણેનો મિનિમમ અનુભવ ધરાવતા ઉમેદવારોએ જ રિઝ્યુમ વોટસએપ કરવું)કેરા વિટ્રીફાઇડ એલએલપીહળવદ-મોરબી રોડ,નીચી માંડલ નિલેશભાઈ જેતપરિયામો.નં. 9825212799(માત્ર રિઝ્યુમ વોટ્સએપ કરવું, ફોન કરવો નહીં)