ટંકારા : નેસડા (સુરજી) નિવાસી વીણાબેન જીતેન્દ્રભાઈ રાજકોટિયા (ઉં.વ. 45) તે જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાજકોટિયા (મો.નં. 98255 04651)ના પત્ની, ભરતભાઈ રામજીભાઈ રાજકોટિયા (મો.નં. 98794 37201)ના નાના ભાઈના પત્નીનું તારીખ 3-6-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-6-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાને નેસડા (સુરજી) ગામે રાખવામાં આવ્યું છે.