મોરબી : જાંબુડિયા પાસે હાઇવે ઉપર આજે સાંજના અરસામાં એક ટ્રક પલ્ટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે એક તરફનો રોડ બંધ થઈ જતા ટ્રાફિક જામ પણ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.