મોરબી : મોરબી નિવાસી નીતિનભાઈ નરસિંહભાઈ મોરડીયા તેઓ હસમુખભાઈના ભાઈ અને યશના પિતાનું તા. 3-6-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 5-6-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર રોડ, મોરબી તથા બપોરે 4 થી 6 કલાક દરમ્યાન નાની બરાર ખાતે રાખવામાં આવ્યું છે.