મોરબી : મોરબી નિવાસી હેત્વીબેન સંજયભાઈ વૈષ્ણવ તેઓ સંજયભાઈની પુત્રીનું તા. 3-6-2025ને રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા આવતીકાલ તા.4-6-2025ને બુધવારના રોજ સવારે 8:30 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન અંબિકા રોડ, માધાપર જાપા પાસેથી નીકળશે.