ઇનોવેટર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, મોરબી આપે છે સંપૂર્ણ પ્રેક્ટિકલ તાલીમધોરણ ૧૦- ૧૨ પાસ કે નાપાસ અથવા કોલેજ સાથે કોઈ પણ ઉંમરના વિદ્યાર્થી આ કોર્ષ કરી સરળતાથી ગ્રાફીક ડિઝાઈનર અને વીડિયો એડિટર બની શકે છે : આ કોર્ષ કર્યા બાદ જોબ અને પોતાનો બિઝનેસ પણ કરી શકાય છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજની ડિજીટલ દુનિયામાં માત્ર ડિગ્રીથી કામ ચાલતું નથી.હવે માંગ છે સ્કિલ્સની... ટોપ 5 હાઈ પેયિંગ સ્કિલ્સમાં ગ્રાફીક ડિઝાઇનિંગ અને વિડીયો એડીટીંગ ટોચ પર છે. માટે તમે ગ્રાફિક ડિઝાઇનિંગ અને વીડિયો એડિટિંગ શીખીને તમારું ડ્રીમ કરિયર બનાવી શકો છો. હવે પ્રશ્ન એ આવે કે આ બન્ને સ્કિલ શીખવી કઈ રીતે ? તો તેનો જવાબ છે ઇનોવેટર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ. જે સંપૂર્ણ પ્રેક્ટિકલ તાલીમ આપી આપને ગ્રાફીક ડિઝાઇનિંગ અને વિડીયો એડીટીંગમાં માસ્ટર બનાવી દેશે. અહીં 10 વર્ષના અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા જ સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. જેથી સરળતાથી એ ટુ ઝેડ નોલેજ મળી જશે. અહીં ઉપલબ્ધ કોર્સ● Graphic Designing● Tiles Designing● Video Editing ઇનોવેટર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ મોરબીનું એવું એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં તમે સોફ્ટવેર સાથે AI-બેઇઝ ડિઝાઇનિંગ પણ શીખશો.અહીં તમને મળશે 100% પ્રેક્ટિકલ લર્નિંગ, લેટેસ્ટ સોફ્ટવેર, રિયલ પ્રોજેક્ટ્સ અને ઈન્ડસ્ટ્રી- રેડી સ્કિલ સેટ.ઈનોવેટર ડિઝાઇન સ્ટુડિયોઓફિસ નં.334, ત્રીજો માળ, એમ્પાયર મિડવે, GIDC પાસે,શનાળા રોડ, મોરબીમો.84602 45009મો.90235 15952