મોરબી : મોરબીમાં આજે બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા છે. ઉકળાટ વચ્ચે વરસાદ શરૂ થતાં લોકો રાહત અનુભવી રહ્યા છે.