સૌરાષ્ટ્ર-કચ્છના બાળકોની આંખ અને ત્રાસી આંખના એકમાત્ર સુપર સ્પે.સર્જન ડો.ઓમ પટેલની સેવા ઉપલબ્ધ : આંખને લગતી કોઈ પણ સમસ્યાનું સચોટ નિદાન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટેકનોલોજીના આ યુગમાં બાળકોમાં આંખોની સમસ્યા મોટા પ્રમાણમાં વધી છે. ત્યારે બાળકોની આખ અને ત્રાંસી આંખ માટે શ્રેષ્ઠ સારવાર રાજકોટની અક્ષા આંખની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તો આંખને લગતી કોઈ પણ સમસ્યા માટે જરૂરથી મુલાકાત લ્યો. રાજકોટના 150 ફુટ રિંગ રોડ ઉપર નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સ સામે ત્રીજા માળે અક્ષા હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલમાં આંખને લગતી કોઈ પણ ક્રિટિકલ સમસ્યાનું સોલ્યુશન મળે છે. અહીં સૌરાષ્ટ્ર-કચ્છના બાળકોની આંખ અને ત્રાસી આંખના એકમાત્ર સુપર સ્પે.સર્જન ડો.ઓમ પટેલની સેવા આપે છે. અહીં આંખને લગતી તમામ સારવાર અત્યાધુનિક સાધનો વડે કરવામાં આવે છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો માટે મોતિયા, નંબર ઉતારવા, નંબર ન વધવાની ટ્રીટમેન્ટ જેવી અનેક સારવાર ઉપલબ્ધ છે. વધુમાં અત્યાર સુધીમાં ન માત્ર સૌરાષ્ટ્રના પણ દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં રહેતા અનેક એનઆરઆઈ દર્દીઓએ પણ અહીંથી શ્રેષ્ઠ સારવાર મેળવીને સંતોષ અનુભવ્યો છે. તો હવે આંખને લગતી કોઈ પણ સમસ્યા માટે આજે જ મુલાકાત લ્યો. સરનામું : અક્ષા હોસ્પિટલ,ત્રીજા માળે, સિલ્વર હાઈટ્સ સામે, નાના મવા સર્કલ,150 ફૂટ રિંગ રોડ, રાજકોટમો.નં. 75740 56000વધુ વિગત માટે ફોલો કરોwww.facebook.com/share/1JMuDcQL8b/