રેલવે સિવાયનો પ્રવાસ 2×2 એસી બસમાં : ફક્ત 2 વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ : એક ટાઈમ નાસ્તો, શુદ્ધ ગુજરાતી ભોજન : મોરબીમાં ઘરેથી તેડી-મૂકી જવાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ટ્રેન યાત્રાના પાંચ સ્પેશિયલ લકઝરી પેકેજ લઈને આવ્યું છે. જેમાં સંપૂર્ણ સવલતો આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પેકેજ બુક કરાવો. -------------------------------------------● રોયલ ચારધામ યાત્રા : 13 દિવસસ્થળ : કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર ઉપડવાની તારીખ : 22 જૂનટ્રેન નોન એસી : રૂ.33,000ટ્રેન એસી : રૂ.37,000-------------------------------------------● જન્માષ્ટમી પેકેજ : 8 દિવસસ્થળ : વારાણસી, અમરકંટક, ગયા, પ્રયાગ, અયોધ્યા ઉપડવાની તારીખ : 13 ઓગસ્ટટ્રેન નોન એસી : રૂ.24,000-------------------------------------------● સુપર પેકેજ : 11 દિવસસ્થળ : ગંગાસાગર, કલકતા, ગયા, બૌદ્ધગયા, બૈજનાથ, જગન્નાથપુરી, કોનાર્ક, ભુવનેશ્વર ઉપડવાની તારીખ : 4 ઓક્ટોબર ટ્રેન નોન એસી :રૂ.29,000-------------------------------------------● દીપાવલી પેકેજ-1 : 14 દિવસસ્થળ : રામેશ્વરમ, તિરૂપતિ, બેંગ્લોર, ઉટી, મૈસુર, મદુરાઈ, કોડાઈ કેનાલ, કન્યાકુમારી ઉપડવાની તારીખ : 21 ઓક્ટોબર ટ્રેન નોન એસી : 32,000-------------------------------------------● દીપાવલી પેકેજ -2 : 14 દિવસસ્થળ : નેપાલ, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, જગન્નાથપુરી, કોનાર્ક, ભુવનેશ્વર, કલકત્તાઉપડવાની તારીખ : 31 ઓક્ટોબર ટ્રેન નોન એસી : રૂ.33000-------------------------------------------નોંધ : ● લકઝરી હોટેલમાં ફક્ત બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ ● ગુજરાતી ભોજન● લોકલ પ્રવાસ એસી 2×2 બસ દ્વારા રહેશે, ચારધામ યાત્રા અને હરિદ્વારમાં ટેમ્પો ટ્રાવેલ્સ દ્વારા રહેશે● મોરબીમાં નિવાસ સ્થાનેથી લઈ જવા મૂકી જવાની પણ સુવિધાટ્રેન મારફત પ્રવાસ હોવાથી 4 મહિના પહેલા બુકીંગ કરાવવું જરૂરી છે, મર્યાદિત સીટ જ હોય આજે જ સંપર્ક કરો. રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમો.નં.90998 99000મો.નં.92747 99999