માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) નિવાસી રતિલાલ શિવલાલ પરમારનું તારીખ 2-6-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-6-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે.