વાંકાનેર : વાંકાનેર યાર્ડ દ્વારા આગામી તા.7ને શનિવારથી તા.9ને સોમવાર સુધી બકરી ઈદ નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. આ રજાના દિવસો દરમિયાન ઉતરાઈ બંધ રાખવામાં આવશે. બાદમાં તા.9ને સોમવારથી ઉતરાઈ રાબેતા મુજબ શરૂ કરી દેવાશે. તેમ યાર્ડની યાદીમાં જણાવાયું છે.