મોરબી : મૂળ જૂના ઘાંટીલા હાલ મોરબી નિવાસી લલીતાબેન અમૃતલાલ ઉભડીયા (ઉં. વ. 66) તે અમૃતલાલ કાનજીભાઈ ઉભડીયા (મો.નં. 9979983314)ના પત્ની, દુર્લભજીભાઈ કાનજીભાઈ ઉભડીયા (મો.નં. 99789 80061) ના ભાભી, વિશાલભાઈ (મો.નં.95102 03011) તથા રીતેશભાઈના માતાનું તારીખ 1-6-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-6-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ગોકુળ ફાર્મ, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. તથા બપોરે 4 થી 6 કલાકે જુના ઘાંટીલા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.