મોરબી : મોરબી - હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક જીજે - 13 - એએક્સ - 8331 નંબરના ટ્રક ચાલકે જીજે - 03 - ઇએલ - 1575 નંબરની અલ્ટો કારને પાછળથી ટક્કર મારી કારના ડ્રાઇવર સાઈડના દરવાજાને નુકશાન પહોંચાડતા કાર માલિક ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા રહે.માથક વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.