AI, Game Design, Cloud Computing, Aviation Management, Global Business Management જેવા આધુનિક કોર્સવર્ક : સિંગાપોર આધારિત ક્લાસરૂમ અને ટીચિંગ પદ્ધતિ બીએ, બીકોમ, બીબીએ, બીસીએ જેવા કોર્ષ કરી નોકરી માટે ફાંફા મારવા કરતા આંતરરાષ્ટ્રીય કક્ષાની આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ આપના બાળકની કારકિર્દી સુવર્ણ બની શકશે, અહીં વિદ્યાર્થી માત્ર નોકરી માટે નહીં પણ જીવન માટે તૈયાર થશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદ સ્થિત JG યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફક્ત પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, એ એક અનુભવ છે, એક પ્રવાસ છે, અને એક દૃષ્ટિ છે ભવિષ્યની તૈયારી માટે.યુનિવર્સિટીની ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તેની એકેડેમિક દૃષ્ટિ સુધી, દરેક વિગતોમાં નવીનતા અને ભવિષ્યદ્રષ્ટિ સ્પષ્ટપણે પરિલક્ષિત થાય છે. અહીં વિશ્વવિખ્યાત સિંગાપોર મોડલ આધારિત ક્લાસરૂમ અને લર્નિંગ એન્વાયર્નમેન્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મોડલ માત્ર ભણવાનું નહિ, પણ શીખવાનું, વિચારવાનું અને પ્રશ્નો પૂછવાનું પ્રોત્સાહન આપે છે.---------------------------------------------● અદ્યતન શૈક્ષણિક માળખુંસ્માર્ટ ક્લાસરૂમ્સ: દરેક ક્લાસરૂમમાં ઇન્ટરએક્ટિવ સ્ક્રીન્સ, ડિજિટલ ટીચિંગ ટૂલ્સ અને હાઈ-ટેક AV ઉપકરણો, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ જીવંત સંવાદ સજ્જ કરે છે.સિંગાપોર આધારિત ક્લાસરૂમ મોડલ: વિદ્યાર્થીઓના સંવાદક ક્ષમતા, વિતર્ક શક્તિ અને ગ્રુપ લર્નિંગ ઉપર ભાર, જે વિશ્વવિખ્યાત સ્કૂલિંગ સિસ્ટમ પર આધારિત છે.---------------------------------------------● ટેકનોલોજી આધારિત શીખવાની રીતAI અને વર્ચ્યુઅલ લેબ્સ: દરેક વિદ્યાર્થીને AI, Machine Learning, Cybersecurity અને Data Science જેવી આધુનિક ટેક્નોલોજી શીખવા માટે હેન્ડ્સ-ઓન એક્સપોઝર.24x7 લર્નિંગ એપ અને પ્લેટફોર્મ: વિદ્યાર્થીઓ માટે ક્યારેય પણ ક્યાંયથી પણ અભ્યાસ કરી શકાય એવું સક્ષમ ડિજિટલ ઇકોસિસ્ટમ.---------------------------------------------● ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ માટેનો સપોર્ટઇન્ડસ્ટ્રી-સપોર્ટેડ ઇન્ક્યુબેશન સેન્ટર: જ્યાં વિદ્યાર્થીઓ પોતાના વિચારોથી વ્યવસાય બનાવે છે, ઉદ્યોગ માર્ગદર્શકોના સહયોગથી.રિઝર્ચ અને પ્રોજેક્ટ આધારિત અભ્યાસ: પ્રાયોગિક શીખવા માટે લીવ પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડીઝ અને હેકાથોન દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ.---------------------------------------------● વિશ્વસ્તરીય અભ્યાસક્રમ અને ફેકલ્ટીઆંતરરાષ્ટ્રીય જોડાણ: યુનિવર્સિટીએ US, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાની સંસ્થાઓ સાથે MoUs કર્યા છે.વિશિષ્ટ અભ્યાસક્રમો: AI, Game Design, Cloud Computing, Aviation Management, Global Business Management વગેરેમાં આધુનિક કોર્સવર્ક.---------------------------------------------● કેમ્પસ લાઇફ અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓવિદ્યા સાથે વિહાર: વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ, મ્યુઝિકલ નાઇટ્સ, એન્ટરપ્રેન્યોર ક્લબ્સ, ટેક ફેસ્ટ અને લીડરશિપ વર્કશોપ્સ જેવી પ્રવૃત્તિઓ સતત ચાલે છે.વિશ્વસ્તરનું કેમ્પસ: અમદાવાદના કેન્દ્રસ્થાને આવેલા આ કેમ્પસમાં ઊંચી ઈમારતો નહીં, ઊંચી દૃષ્ટિ ધરાવતી શિક્ષણ વિધિ છે.---------------------------------------------JG યુનિવર્સિટી માત્ર એક યુનિવર્સિટી નથી, એ એક વિઝન છે – ભવિષ્યના ભારતનું. એ યુનિવર્સિટી જ્યાં શિક્ષણ એ કાર્ય નથી, એ સેવા છે. અહીં વિદ્યાર્થી માત્ર નોકરી માટે તૈયાર થતો નથી, પરંતુ જીવન માટે તૈયાર થાય છે.ડૉ. અચ્યુત દાણીના દૃઢ નેતૃત્વ અને શૈક્ષણિક માર્ગદર્શન હેઠળ, JG યુનિવર્સિટી આજે એક એવો શૈક્ષણિક માળખો બની છે કે જ્યાંથી માત્ર ગ્રેજ્યુએટ્સ નહીં, પરંતુ ઉદ્યમી, વૈશ્વિક નેતાઓ અને સંસ્કારિત નાગરિકો બહાર આવે છે.JG યુનિવર્સિટીએશિયા કેમ્પસ, ડ્રાઇવ ઇન રોડ, થલતેજ, અમદાવાદ મો.75677 56758મો.75677 56759