વાટ બનાવી સ્વતંત્ર રીતે પણ વહેંચી શકશો, અથવા સાઈ એન્ટરપ્રાઇઝને પણ આપી શકશો : વાટ બનાવવાનું મશીન એકદમ સરળ હપ્તે મળશે, તેની સાથે નોટરી લખાણ પણ કરી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઘરે બેઠા દરરોજના રૂ.400થી 600 કમાવવા છે ? તો સાઈ એન્ટરપ્રાઇઝ આપને દીવાબત્તીની વાટુ બનાવવાનું કામ આપશે. અને તૈયાર થયેલી વાટ ખરીદી પણ લેશે. તો ઘરે બેઠા કામ કરવા આજે જ સંપર્ક કરો.મોરબીમાં અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર જુના બસ સ્ટેન્ડ પાછળ કોહિનૂર પાન સામે શુભ હોસ્પિટલ નીચે સાઈ એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જ્યાંથી સરળ હપ્તે વાટ બનાવવાનું મશીન આપવામાં આવે છે. આ સાથે વાટ બનાવવાનું પણ કામ પણ આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી આ કામ કરી શકે છે અને માત્ર ઘરે બેઠા આ મશીનમાં વાટુ બનાવી શકે છે. મશીન તમને અહીંથી જ એકદમ સરળ હપ્તે મળી જશે અને તમને માલ આપવાનું નોટરી લખાણ પણ કરી અપાશે. 15 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે. કાચો માલ પણ કંપની જ આપશે અને કંપની પોતે જ ખરીદીને એક કિલોના 200 રૂપિયા પ્રમાણે પ્રોફિટ આપશે. સ્વતંત્ર રીતે બજારમાં માલ વેચવાની પણ છૂટ મળશે.તો આજે વધુ માહિતી માટે મુલાકાત લ્યોસાઈ એન્ટરપ્રાઇઝશુભ હોસ્પિટલ નીચે,કોહિનૂર પાન સામે,જુના બસ સ્ટેશન પાછળ, અયોધ્યાપુરી રોડ, મોરબી મો. 75749 57612 મો. 75749 57613(આ પ્રમોશનલ આર્ટિકલ એક જાહેરાત છે. જેમાં જાહેર કરાયેલી વિગત, દાવા, ઓફર કે અન્ય કોઈ માહિતી માટે મોરબી અપડેટ જવાબદાર રહેશે નહીં.)