ઓરેલીયસ ઈન્ડસ્ટ્રીઝ તમામ પ્રકારની Co2 ગેસ બોટલનું રીફિલિંગ અને ટેસ્ટિંગ કરી આપશે : લેથ કામ, મિગ વેલ્ડીંગ અને સોડા માટે પણ ગેસ ભરી દેવાશે : ફાયર સિલિન્ડર પણ ટેસ્ટ કરી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને Co2 ગેસની બોટલ રિફીલ કરાવવી છે ? તો મોરબી જિલ્લામાં એકમાત્ર સાવડી ખાતે ઓરેલીયસ ઈન્ડસ્ટ્રીઝનો Co2 પ્લાન્ટ કાર્યરત છે. જ્યાંથી તમામ પ્રકારની બોટલમાં Co2 રિફીલિંગની સેવા આપવામાં આવી રહી છે. ટંકારા-લતીપર રોડ ઉપર સર્વે નં.49/1P1માં ઓરેલીયસ ઈન્ડસ્ટ્રીઝનો Co2 પ્લાન્ટ કાર્યરત છે. જે જિલ્લાનો એકમાત્ર Co2 પ્લાન્ટ છે. અહીંથી તમામ પ્રકારની Co2 ગેસ બોટલ રીફિલિંગ અને ટેસ્ટિંગ કરી આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન બોટલ પણ અહીંથી મળે છે. વધુમાં ફાયર સિલિન્ડરનું ટેસ્ટિંગ પણ કરી આપવામાં આવે છે. આ સાથે લેથ કામ, મિગ વેલ્ડીંગ તથા સોડા બોટલિંગ પ્લાન્ટ માટે પણ Co2 ગેસ ભરી દેવામાં આવે છે. તો એકદમ વ્યાજબી ભાવે બેસ્ટ સર્વિસ સાથે Co2 ગેસ મેળવવા આજે જ સંપર્ક કરોઓરેલીયસ ઈન્ડસ્ટ્રીઝસર્વે નં - 49/1P1, ટંકારા- લતીપર રોડ, સાવડી ગામ જય કાસુન્દ્રામો.83476 16602ચિરાગ સંતોકીમો.76001 21321