મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી નજીક આવેલ અમૂલ મિનરલ કારખાનામાં કામ કરતા કાલુરામ રમેશચંદ સરસિયા ઉ.39 નામના યુવાનનું બીમારી સબબ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.