મોરબી : શાંતાબેન ત્રિભોવનભાઈ કૈલા (ઉ.વ. 90)નું તા.27ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તથા લૌકિક વ્યવહાર તા. 6 જૂનને શુક્રવારના રોજ યુનિક હાઈટ -2,વિજય પીચની બાજુમાં, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખેલ છે. લી. પ્રેમજીભાઈ છગનભાઈ કૈલા શામજીભાઈ ત્રિભોવનભાઈ કૈલા ધનજીભાઈ ત્રિભોવનભાઈ કૈલા દિલીપભાઈ ત્રિભોવનભાઈ કૈલા મો.9974261463