મોરબી : મંજુલાબેન મનુભાઈ રાજપરા (ઉ.વ.67) તે મનુભાઈ નાનજીભાઈ રાજપરાના પત્ની, રમણિકભાઈ નાનજીભાઈ રાજપરા, ચુનિભાઈ નાનજીભાઈ રાજપરા, સ્વ. વલમજીભાઈ નાનજીભાઈ રાજપરા, સ્વ વસંતભાઈ નાનજીભાઈ રાજપરાના ભાભી તથા તેજસ મનુભાઈ રાજપરાના માતૃશ્રીનું તા.29ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ને શનિવારે સવારે 8થી 10 ઉમા હોલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.