વાંકાનેર : વાંકાનેર નિવાસી આણંદજીભાઈ દેવશીભાઈ બદ્રકીયા તે કુંવરજીભાઈ, રણછોડભાઈ તથા ઇશ્વરભાઈના પિતાનું તારીખ 28-5-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-5-2025 ને શુક્રવારે બપોરે 3 થી 6 કલાકે પ્રજાપતિ વાડી, સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.