મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શ્રી રાધેશ્યામ ડ્રેસવાલામાં 9 બહેનો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અહીં તમામ સ્ટાફમાં બહેનો છે. જેથી અહીં બહેનો માટે એકદમ સુરક્ષિત વાતાવરણ છે. આકર્ષક પગાર સાથે નોકરી કરવા ઇચ્છુક બહેનોને સંપર્ક કરવા જણાવાયુ છે.● સેલ્સ ગર્લ્સ ફૂલ ડે/હાફ ડે- 3 (બહેનો)● શો રૂમ હેલ્પર - 3 (બહેનો)● સાફ સફાઈ, કપડા ધોવા -3 (બહેનો)શ્રી રાધેશ્યામ ડ્રેસવાલાગાયત્રી મોબાઇલની ઉપર,પહેલો માળ,જુના મહાજન ચોક, મોરબીમો.નં. 99793 80260