મોરબી : રવાપર નિવાસી મહેશભાઈ અરજણભાઈ દેત્રોજા તેઓ ભાવિકભાઈના પિતાનું તા. 27-5-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 29-5-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શ્રીજી પેલેસ, સરદાર પટેલ સોસાયટી-2, કેનાલ રોડ, ગંગા દર્શનથી આગળની શેરી, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9428788153