મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી જયાબેન ખીમજીભાઈ ભટ્ટાસણા (ઉં.વ. 93) તે રમેશભાઈના માતા, પ્રદિપભાઈ રમેશભાઈ ભટ્ટાસણા, આશિષભાઈ રમેશભાઈ ભટ્ટાસણાના દાદીનું તારીખ 27-5-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-5-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતે અને સાંજે 5 થી 6 કલાકે કુંતાસી તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.