હળવદ : શ્રી નકલંક ગુરુધામ શક્તિનગર હળવદ દ્વારા આજે રાત્રે તા. 28-5-2025ના રોજ શ્રી નકલંક ગુરુધામ, શ્રી રામાપીર મંદિર, શક્તિનગર, હળવદ ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં કલાકાર કુલદીપ ઠાકોર, ગોપાલ સાધુ અને રવિન્દ્ર સોલંકી દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.