હળવદ : રમણીકભાઈ હરદાસભાઈ આદ્રોજા (ઉ.વ. 81)નું તા. 26ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું ઉમિયા બંગ્લોઝ-1 પરમેશ્વર-2ની સામે, સરા રોડ હળવદ ખાતે તા. 29ને ગુરુવારે સવારે 08.00 થી 10.00 દરમિયાન રાખેલ છે.લી. ડો.અશ્વિન રમણીકભાઇ આદ્રોજા જયંતિલાલ પેથાપરા (જમાઈ) મનહરલાલ વરમોરા (જમાઇ)ડો. દિપક કુમાર પટેલ (જમાઈ)ડો. હર્ષ અશ્વિનભાઈ આદ્રોજા (પૌત્ર)