વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણિલાલ કારીયા ઉ.60 નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.