વાંકાનેર : વાંકાનેર શહેરના રાજા વડલા રોડ ઉપર આવેપ અંધ - અપંગ ગૌશાળામાં રહી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સુરપાલ કેન્દ્રુ શીંગાળ ઉ.19 નામનો શ્રમિક ગઈકાલે ગૌશાળામાં કામ કરતો કરતો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર બની જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.