હેર ટ્રાન્સપ્લાન્ટમાં ઇન્જેક્શનો ખાઈને પણ મોટો ખર્ચ ઉઠાવવો એના કરતાં પેચ અનેક રીતે ફાયદાકારક, કોઈ આડઅસર જ નહીં : અહીં જેન્ટ્સ અને લેડીઝ બન્ને માટે હેર પેચ ઉપલબ્ધ : હેર કટિંગ, બિયર્ડ, કલર, ફેશિયલ, કેરાટીન, સ્મૂથનિંગ, ગ્રુમ મેક અપ સહિતની અનેક સર્વિસ મળશે : તા.27ના પ્રથમ 10 ગ્રાહકને આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ટાલ કે ઓછા વાળ છે. જેના લીધે ઉંમર મોટી દેખાય છે ? તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર નથી. મનોજ હેર પોઇન્ટ આપને એકદમ વ્યાજબી ભાવે રિયલ હેર પેચ તૈયાર કરી દેશે. જે દેખાવમાં પણ એકદમ નેચરલ લાગશે. તો જરૂર મુલાકાત લ્યો. મોરબીમાં અવની ચોકડી પાસે પટેલ કલરની બાજુમાં આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં મનોજ હેર પોઇન્ટ કાર્યરત છે. જ્યાં હેર કટિંગ, બિયર્ડ, કલર, ફેશિયલ, કેરાટીન, સ્મૂથનિંગ , ગ્રુમ મેક અપ સહિતની સર્વિસ આપવામાં આવે છે. આ ઉપરાંત રિયલ હેરના પેચ લગાવવામાં પણ મનોજ હેર પોઇન્ટની માસ્ટરી છે. જે લોકો ટાલ કે ઓછા વાળની સમસ્યાથી પીડાઈ છે. તેવા લોકો માટે રિયલ હેરના પેચ બેસ્ટ સોલ્યુશન છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં લાખોનો ખર્ચ થાય છે ઉપરથી ઇન્જેક્શન ખાવા પડે છે અને ઘણી તકેદારી પણ રાખવી પડે છે. પણ રિયલ હેર પેચ એકદમ વ્યાજબી ભાવે થાય છે અને તેની કોઈ આડઅસર પણ નથી. જેમાં માત્ર આપની સાઈઝ મુજબ રિયલ હેરમાંથી પેચ તૈયાર કરીને માથા ઉપર ચોંટાડવામાં આવે છે. જેને આપ ઈચ્છો ત્યારે જાતે કાઢી પણ શકો છો અને ઈચ્છો ત્યારે ફરીથી ચોંટાડી પણ શકો છો. વધુમાં મનોજ હેર પોઇન્ટ દ્વારા ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.27ના રોજ પ્રથમ 10 ગ્રાહકને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો જલ્દી કરો આવતીકાલની આ ઓફર ચૂકશો નહિ.મનોજ હેર પોઇન્ટપટેલ શોપિંગ સેન્ટરપટેલ કલરની બાજુમાં, અવની ચોકડી, મોરબીમો.નં.98984 96897મો.નં.91046 66060