પેટ, અન્નનળી હોજરી, આંતરડા, લીવર, પિતનળી, સ્વાદુપિંડ, બરોળ, એપેન્ડિક્ષ, પિત્તાશય, સારણગાંઠ તથા પેટને લગતા કેન્સરનું સચોટ નિદાન અને સારવાર થશેમોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે પેટને લગતા કોઈ પણ રોગો માટે દૂર નહિ જવું પડે. કારણકે આગામી બુધવારના રોજ સૌરાષ્ટ્રના જાણીતા સિનિયર ગેસ્ટ્રોસર્જન ડો.નિકુંજ પટેલ મોરબીમાં ઓપીડી યોજવાના છે. તો અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવી લ્યો. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર નવજ્યોત પાર્ક મેઈન રોડ ઉપર શ્રી ગિરિરાજ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં નિષ્ણાંત અને અનુભવી ગેસ્ટ્રોસર્જન ડો.નિકુંજ પટેલ ( એમ.એસ. એફ.એન.બી. - કન્સલ્ટન્ટ સર્જીકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન) સેવા આપે છે. તેઓ દ્વારા હવે દર બીજા અને બુધવારે મોરબીમાં પણ ઓપીડી યોજાશે. જે અંતર્ગત તા.28મેના રોજ સવારે 12થી 1 દરમિયાન શ્રેયસ યુરોકેર & સુપર સ્પેશિયાલીટી, ડોકટર હાઉસ, બીજો માળ, ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે ઓપીડી યોજાશે. --------------------------------અહીં ઉપલબ્ધ સારવાર ● પેટને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર● અન્નનળી હોજરી તથા આંતરડાને લગતા તમામ પ્રકારના ઓપરેશન● લિવર, પીત્તનળી, સ્વાદુપિંડ, તથા બરોળના જટીલ ઓપરેશન● પેટને લગતા કેન્સરના ઓપરેશન● એપેન્ડીક્ષ, પિત્તાશય તથા સારણ ગાંઠના ઓપરેશન● અત્યાધુનિક લેપ્રોસ્કોપી સર્જરી (દુરબીન વડે ઓપરેશન)● ઇમરજન્સી તથા હાઈ રિસ્ક સર્જરી--------------------------------કેમ્પ તા.28 મેસમય : 12થી 1શ્રેયસ યુરોકેર હોસ્પિટલડોકટર હાઉસ, બીજો માળ,ક્રિષ્ના હોસ્પિટલની પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 76000 75775 મો.નં. 02822 450375