ટંકારા : બંગાવડીથી સાવડી વચ્ચે પ્લાસ્ટિકની બેગમાં રૂ.દોઢ લાખ લાખ પડી ગયા છે. આ પૈસા ખેડૂતના મંડળીમાં ભરવાના પૈસા હતા. જે કોઈને આ અંગે માહિતી મળે તો મો.નં. 6352004176 ઉપર દિગ્વિજયસિંહ જાડેજાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.